28 દિવસનું રિચાર્જ હવે ભૂલી જશો? TRAIના નવા નિયમમાં શું છે ખાસ?

28 દિવસનું રિચાર્જ કરાવીને કંટાળી ગયા છો? હવે TRAIના નવા નિયમથી શું બદલાશે?
TRAIના નવા નિયમોથી 30 દિવસના મોબાઇલ રિચાર્જ અને વોઇસ-એસએમએસ પ્લાન

TRAIના નવા નિયમો બાદ 30 દિવસના મોબાઇલ રિચાર્જ અને વોઇસ-એસએમએસ પ્લાનનો વિકલ્પ મળશે