તમારા દિવસનું માર્ગદર્શન, રાશિ ઉપાય, શુભાશુભ સમય અને પંચાંગ
વિક્રમ સંવત 2081 - શાલીવાહન શક 1946 - અનલ નામ સંવત્સર - ઉત્તરાયણ - ગ્રીષ્મ ઋતુ.

આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન

આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન
।। શ્રી ગણેશ ઉપાસક ।।
।। શ્રી મદ ભાગવત કથાકાર ।।
।। શાસ્ત્રીજી કમલેશભાઈ પંડ્યા ।।
એમ.ફિલ, બી.એડ., જ્યોતિષ, વાસ્તુ અને કથાકાર
📱9924233030📱
ઓફિસ - રાજકોટ, અમદાવાદ.
કાર્યક્ષેત્ર - સુરત, મુંબઈ.
સનાતન ધર્મના ધાર્મિક ઉત્સવો, પંચાંગ માર્ગદર્શન, નવગ્રહ રાશિફળ માર્ગદર્શન માટે મારું વોટ્સએપ સ્ટેટસ, ફેસબુક સ્ટેટસ, બેનિફિટ ન્યૂઝ ચેનલ જોતા રહો.
પંચાંગ માર્ગદર્શન
વિક્રમ સંવત 2081 - શાલીવાહન શક 1946 - અનલ નામ સંવત્સર - ઉત્તરાયણ - ગ્રીષ્મ ઋતુ.
તારીખ 3/5/2025 શુક્રવાર.
વૈશાખ માસ, શુક્લ પક્ષ.
છઠ્ઠ તિથિ સવારે 07:51 સુધી છે.
પુનર્વસુ નક્ષત્ર બપોરે 12:34 સુધી છે.
શૂલ યોગ છે.
આજે જન્મેલા બાળકની કર્ક રાશિ (ડ, હ) આવશે.
આજનો ધાર્મિક ઉત્સવ અને વ્રત
આજે ગંગા સપ્તમી છે, ત્રિપુષ્કર યોગ અને રવિ યોગ છે. નવા કાર્ય શરૂ કરવા માટે ઉત્તમ દિવસ છે.
આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન
આજે રાહુકાળ સવારે 09:29 થી 11:06 સુધી અશુભ સમય છે.
આજનો યમઘંટ કાળ બપોરે 02:21 થી 03:59 સુધી અશુભ સમય છે.
આજે રાહુકાળ વાસ પૂર્વ દિશામાં છે, આ દિશામાં બેસીને પૂજા કે માંગલિક કાર્ય ન કરો, નુકસાન થશે.
આજે પૂર્વ દિશામાં દિશાશૂળ છે, યાત્રા, પ્રવાસ કરવા માટે અશુભ, દુર્ઘટના, નુકસાન થઈ શકે છે.
આજે અભિજીત મુહૂર્ત બપોરે 12:18 થી 01:10 સુધી શુભ સમય છે.
આજે અમૃતકાળ રાત્રે 10:13 થી 11:47 સુધી શુભ સમય છે.
વિજય મુહૂર્ત બપોરે 02:54 થી 03:46 સુધી શુભ સમય છે.
રાશિ ઉપાયથી ભાગ્ય ચમકાવો
આજનો રાશિ ઉપાય
કર્ક રાશિ (ડ, હ) રાશિનો ઉપાય
કર્ક રાશિ (ડ, હ) વાળાને અશુભ ગ્રહ દશા શાંત કરવા માટે આજે શ્રી હનુમાનજીની પૂજા કરો. સૌથી પહેલા હનુમાનજીના મંદિરે જાઓ અને ત્યાં તેમને સિંદૂર, ચમેલીનું તેલ અને ચણા-ગોળ ચઢાવો. ત્યારબાદ, હનુમાનજી સમક્ષ દીવો પ્રગટાવો, મીઠાઈનો ભોગ અર્પણ કરો. ૐ હનુમંતે નમઃ મંત્રની 12 માળા કરો, અશુભ ગ્રહ દશા શાંત થશે. હનુમાનજીની પૂજા કરવાથી શારીરિક, માનસિક અને આત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે.
કર્ક રાશિ (ડ, હ) રાશિ દાન ઉપાય
કર્ક રાશિ (ડ, હ) રાશિ વાળા વ્યક્તિને આજે ચંદ્ર ગ્રહ સંબંધી સફેદ કપડું 1 મીટર, મિશ્રી 100 ગ્રામ, ખાંડ 250 ગ્રામ, નાળિયેર, પૂજાની સોપારી, ચાંદીનો 'અર્ધ ચંદ્રમા', મખાના 50 ગ્રામ, સફેદ ફૂલ, બ્રાહ્મણને દાન કરો, કાર્ય સફળતા મળશે.
આજનું રાશિ બળ
મેષ રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
વૃષભ રાશિ માટે આજનો દિવસ શુભ છે.
મિથુન રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
કર્ક રાશિ માટે આજનો દિવસ શુભ છે.
સિંહ રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
કન્યા રાશિ માટે આજનો દિવસ શુભ છે.
તુલા રાશિ માટે આજનો દિવસ શુભ છે.
વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
ધન રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
મકર રાશિ માટે આજનો દિવસ શુભ છે.
કુંભ રાશિ માટે આજનો દિવસ શુભ છે.
મીન રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
।। શ્રી ગણેશજી આપનું કલ્યાણ કરે ।।
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળી પછી તરત જ બેસતું વર્ષ આવે છે... પણ આ વખતે ગુજરાતીઓ માટે એક દિવસનો ફેર કેમ?

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.