કન્યા રાશિ માટે વિશેષ ઉપાયો સાથે આજનું પંચાંગ
વિક્રમ સંવત 2081 - શાલીવાહન શક 1746 - અનલ નામ સંવત્સર - ઉત્તરાયણ - ગ્રીષ્મ ઋતુ.

આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન...

આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન...
।। શ્રી ગણેશ ઉપાસક ।।
।। શ્રીમદ્ ભાગવત કથાકાર ।।
।। શાસ્ત્રીજી કમલેશભાઈ પંડ્યા ।।
એમ.ફિલ., બી.એડ., જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર
📱7724233030📱
કાર્યક્ષેત્ર: રાજકોટ, અમદાવાદ, સુરત, મુંબઈ.
સનાતન ધર્મના ધાર્મિક ઉત્સવો, પંચાંગ માર્ગદર્શન, નવગ્રહ રાશિફળ માર્ગદર્શન માટે મારા વોટ્સએપ સ્ટેટસ, ફેસબુક સ્ટેટસ, બેનિફિટ ન્યૂઝ ચેનલ જોતા રહો.
પંચાંગ માર્ગદર્શન...
વિક્રમ સંવત 2081 - શાલીવાહન શક 1746 - અનલ નામ સંવત્સર - ઉત્તરાયણ - ગ્રીષ્મ ઋતુ.
તારીખ: 7/5/2025, શુક્રવાર.
વૈશાખ માસ, શુક્લ પક્ષ, સુદ પક્ષ.
દ્વાદશી તિથિ બપોરે 2:57 સુધી છે.
હસ્ત નક્ષત્ર છે.
વજ્ર યોગ છે.
આજે જન્મેલા બાળકની કન્યા રાશિ (પ, ઠ, ણ) આવશે.
આજનો ધાર્મિક ઉત્સવ અને વ્રત...
આજે મોહિની એકાદશી પારણાં સવારે 6:10 થી સવારે 8:47 સુધી છે / રવીન્દ્રનાથ ટાગોર જયંતિ છે / પ્રદોષ છે, વ્રત કરવું જોઈએ / અમૃત નામનો શુભ યોગ છે, નવા કાર્ય શરૂ કરવા માટે ઉત્તમ દિવસ છે.
આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન...
આજે રાહુ કાળ સવારે 11:05 થી બપોરે 12:43 સુધી અશુભ સમય છે.
આજનો યમઘંટ કાળ બપોરે 4:00 થી સાંજે 5:38 સુધી અશુભ સમય છે.
આજે રાહુ કાળ વાસ અગ્નિ કોણ દિશામાં છે, આ દિશામાં બેસીને પૂજા કે માંગલિક કાર્ય ન કરો, નુકસાન થશે.
આજે પશ્ચિમ કોણ દિશામાં દિશાસૂળ છે, યાત્રા, પ્રવાસ કરવા માટે અશુભ, દુર્ઘટના, નુકસાન થઈ શકે છે.
આજનું અભિજીત મુહૂર્ત બપોરે 12:18 થી બપોરે 1:10 સુધી શુભ સમય છે.
આજનો અમૃતકાળ સાંજે 5:23 થી સાંજે 7:11 સુધી શુભ સમય છે.
વિજય મુહૂર્ત બપોરે 2:54 થી બપોરે 3:46 સુધી શુભ સમય છે.
।। આજનો રાશિ ઉપાય ।।
કન્યા રાશિ (પ, ઠ, ણ) રાશિ ઉપાય
કન્યા રાશિ (પ, ઠ, ણ) વાળાને અશુભ ગ્રહ દશા શાંત કરવા માટે શિવ પૂજા કરે, ગંગાજળ, દૂધ, ગુલાબ જળ, શેરડીનો રસ, નારિયેળ પાણીથી અભિષેક કરે, ચંદન, પુષ્પ, બિલ્વપત્ર, ધૂપ, દીપ અર્પણ કરે, સુખડી, ખીર, પંચામૃત, દૂધપાક ભોગ અર્પણ કરે - ૐ નમઃ શિવાય મંત્રની 12 માળા કરે, અશુભ ગ્રહ દશા શાંત થશે. શિવજીની પૂજા કરવાથી શારીરિક, માનસિક અને આત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે.
કન્યા રાશિ (પ, ઠ, ણ) દાન ઉપાય...
બુધ - લીલું કાપડ 1 મીટર, ઊભા મગ 250 ગ્રામ, વરિયાળી 50 ગ્રામ, નારિયેળ, પૂજાની સોપારી, ગોળ 250 ગ્રામ, સિંદૂરની પડીકી, ગણેશ અથર્વશીર્ષની પુસ્તક, બ્રાહ્મણને દાન કરો, કાર્ય સફળતા મળશે.
આજનું રાશિ બળ
મેષ રાશિ માટે આજનો દિવસ શુભ છે.
વૃષભ રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
મિથુન રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
કર્ક રાશિ માટે આજનો દિવસ શુભ છે.
સિંહ રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
કન્યા રાશિ માટે આજનો દિવસ શુભ છે.
તુલા રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ શુભ છે.
ધનુ રાશિ માટે આજનો દિવસ શુભ છે.
મકર રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
કુંભ રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
મીન રાશિ માટે આજનો દિવસ શુભ છે.
।। શ્રી ગણેશજી આપનું કલ્યાણ કરે ।।
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળી પછી તરત જ બેસતું વર્ષ આવે છે... પણ આ વખતે ગુજરાતીઓ માટે એક દિવસનો ફેર કેમ?

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.