આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ માટે વિશેષ ઉપાય અને 21 એપ્રિલ 2025 નું પંચાંગ
વિક્રમ સંવત 2081- શાલિવાહન શક 1946 - અનલ નામ સંવત્સર - ઉત્તરાયણ - ગ્રીષ્મ ઋતુ.

આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન

આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન
। શ્રી ગણેશ ઉપાસક।
। શ્રી મદ ભાગવત કથાકાર।
। શાસ્ત્રીજી કમલેશભાઈ પંડ્યા।
એમ.ફિલ, બી.એડ. જ્યોતિષ, વાસ્તુ તેમજ કથાકાર
📱9924233030📱
ઓફિસ - રાજકોટ, અમદાવાદ.
કાર્યક્ષેત્ર - સુરત, મુંબઈ.
સનાતન ધર્મના ધાર્મિક ઉત્સવ, પંચાંગ માર્ગદર્શન, નવગ્રહ રાશિફળ માર્ગદર્શન માટે મારા વોટ્સએપ સ્ટેટસ, ફેસબુક સ્ટેટસ, બેનિફિટ ન્યૂઝ ચેનલ જોતા રહો.
પંચાંગ માર્ગદર્શન
વિક્રમ સંવત 2081- શાલિવાહન શક 1946 - અનલ નામ સંવત્સર - ઉત્તરાયણ - ગ્રીષ્મ ઋતુ.
તારીખ 21/4/2025 સોમવાર.
ચૈત્ર માસ, કૃષ્ણ, વદ પક્ષ.
અષ્ટમી તિથિ 06-59 પી.એમ. સુધી છે, ત્યારબાદ નોમ તિથિ છે.
ઉત્તરાષાઢા નક્ષત્ર 12-38 પી.એમ. સુધી છે, ત્યારબાદ શ્રવણ નક્ષત્ર છે.
સાધ્ય યોગ છે.
જે જન્મેલા બાળકની મકર રાશિ (ખ, જ) આવશે.
આજનો ધાર્મિક ઉત્સવ તેમજ વ્રત
આજે સર્વાર્થ સિદ્ધિ યોગ બપોરે 12-38 થી શરૂ થશે, નવા કાર્ય શરૂ કરવા માટે ઉત્તમ દિવસ છે.
આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન
આજે રાહુ કાળ 07-58 એ.એમ.થી 09-34 એ.એમ. સુધી અશુભ સમય છે.
આજે યમઘંટ કાળ 11-10 એ.એમ.થી 12-46 પી.એમ. સુધી અશુભ સમય છે.
આજે રાહુ કાળ વાસ વાયવ્ય દિશામાં છે, આ દિશામાં બેસીને પૂજા કે માંગલિક કાર્ય ન કરો, નુકસાન થશે.
આજે પૂર્વ દિશામાં દિશાશૂળ છે, યાત્રા, પ્રવાસ કરવા માટે અશુભ, દુર્ઘટના, નુકસાન થઈ શકે છે.
આજે અભિજીત મુહૂર્ત 12-21 પી.એમ.થી 01-12 પી.એમ. સુધી શુભ સમય છે.
આજે અમૃતકાળ 02-17 એ.એમ. 22 એપ્રિલથી 03-53 એ.એમ. 22 એપ્રિલ સુધી શુભ સમય છે.
વિજય મુહૂર્ત 02-54 પી.એમ.થી 12-25 એ.એમ. સુધી શુભ સમય છે.
રાશિ ઉપાયથી ભાગ્ય ચમકાવો
મકર રાશિ (ખ, જ) ઉપાય
મકર રાશિ (ખ, જ) વાળાને અશુભ ગ્રહ દશા શાંત કરવા માટે શ્રી લક્ષ્મી દેવીની મૂર્તિ અથવા છબીને ગંગાજળથી શુદ્ધ કરો, કુમકુમ, ચંદન, ચોખા, ગુલાબ પુષ્પ, ધૂપ, દીવો, ફૂલોની માળા અર્પણ કરો, કાજુ, બદામ, કિસમિસ અને ફળનો ભોગ ૐ મહાલક્ષ્મી નમઃ મંત્રની 12 માળા કરો, અશુભ ગ્રહ દશા શાંત થશે. શ્રી મહાલક્ષ્મી પૂજા કરવાથી શારીરિક, માનસિક અને આત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે.
મકર રાશિ (ખ, જ) દાન ઉપાય
શનિ ગ્રહ સંબંધી વસ્તુઓ: કાળું કપડું 1 મીટર, કાળી અડદ 50 ગ્રામ, કાળી તલ 50 ગ્રામ, લોખંડની ખીલી, તેલ 50 ગ્રામ, નારિયેળ, પૂજાની સોપારી, સિંદૂરની પડી બ્રાહ્મણને દાન કરો, કાર્ય સફળતા મળશે.
આજનું રાશિ બળ
મેષ રાશિ માટે આજનો દિવસ શુભ છે.
વૃષભ રાશિ આજનો દિવસ અશુભ છે.
મિથુન રાશિ આજનો દિવસ અશુભ છે.
કર્ક રાશિ આજનો દિવસ શુભ છે.
સિંહ રાશિ આજનો દિવસ શુભ છે.
કન્યા રાશિ આજનો દિવસ અશુભ છે.
તુલા રાશિ આજનો દિવસ અશુભ છે.
વૃશ્ચિક રાશિ આજનો દિવસ શુભ છે.
ધનુ રાશિ આજનો દિવસ અશુભ છે.
મકર રાશિ આજનો દિવસ શુભ છે.
કુંભ રાશિ આજનો દિવસ અશુભ છે.
મીન રાશિ આજનો દિવસ શુભ છે.
। શ્રી ગણેશજી આપનું કલ્યાણ કરે।
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળી પછી તરત જ બેસતું વર્ષ આવે છે... પણ આ વખતે ગુજરાતીઓ માટે એક દિવસનો ફેર કેમ?

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.