જાણો સિંહ રાશિ માટે કેવો રહેશે દિવસ
વિક્રમ સંવત 2081 - શાલીવાહન શક 1946 - અનલ નામ સંવત્સર - ઉત્તરાયણ - ગ્રીષ્મ ઋતુ.

આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન

આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન
।। શ્રી ગણેશ ઉપાસક ।।
।। શ્રીમદ્ ભાગવત કથાકાર ।।
।। શાસ્ત્રીજી કમલેશભાઈ પંડ્યા ।।
એમ.ફિલ., બી.એડ., જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર
📱9924233030📱
કાર્યક્ષેત્ર: રાજકોટ, અમદાવાદ, સુરત, મુંબઈ.
સનાતન ધર્મના ધાર્મિક ઉત્સવો, પંચાંગ માર્ગદર્શન, નવગ્રહ રાશિફળ માર્ગદર્શન માટે મારા વોટ્સએપ સ્ટેટસ, ફેસબુક સ્ટેટસ, બેનિફિટ ન્યૂઝ ચેનલ જોતા રહો.
પંચાંગ માર્ગદર્શન
વિક્રમ સંવત 2081 - શાલીવાહન શક 1946 - અનલ નામ સંવત્સર - ઉત્તરાયણ - ગ્રીષ્મ ઋતુ.
તારીખ: 6/5/2025, મંગળવાર.
વૈશાખ માસ, શુક્લ પક્ષ, સુદ પક્ષ.
નોમ તિથિ સવારે 08:40 સુધી છે.
મઘા નક્ષત્ર બપોરે 03:52 સુધી છે.
ધ્રુવ યોગ છે.
આજે જન્મેલા બાળકનું રાશિચક્ર સિંહ (મ. ટ.) આવશે.
આજનો ધાર્મિક ઉત્સવ અને વ્રત
આજે શ્રી હરિ જયંતિ છે/રવિ યોગ, કુમાર યોગ સવારે 08:40 થી બપોરે 03:52 સુધી નવા કાર્ય શરૂ કરવા માટે ઉત્તમ દિવસ છે. બુધ ગ્રહનું મેષ રાશિમાં પ્રવેશ થશે.
આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન
આજે રાહુ કાળ સાંજે 04:00 થી 05:38 સુધી અશુભ સમય છે.
આજનો યમઘંટ કાળ સવારે 09:28 થી 11:06 સુધી અશુભ સમય છે.
આજે રાહુ કાળનો વાસ પશ્ચિમ દિશામાં છે, આ દિશામાં બેસીને પૂજા કે માંગલિક કાર્ય ન કરવું, નુકસાન થશે.
આજે ઉત્તર દિશામાં દિશાશૂળ છે, યાત્રા, પ્રવાસ કરવા માટે અશુભ, દુર્ઘટના, નુકસાન થઈ શકે છે.
આજનું અભિજીત મુહૂર્ત બપોરે 12:18 થી 01:10 સુધી શુભ સમય છે.
આજનો અમૃતકાળ બપોરે 01:1૭ થી 03:00 સુધી શુભ સમય છે.
વિજય મુહૂર્ત બપોરે 02:54 થી 03:46 સુધી શુભ સમય છે.
આજનો રાશિ ઉપાય
સિંહ રાશિ (મ. ટ.) રાશિ ઉપાય
સિંહ રાશિવાળાએ આજે શ્રી રામ, કૃષ્ણ, વિષ્ણુ ભગવાનની પૂજા કરવી, ગંગાજળ અભિષેક, ચંદન, તુલસી પત્ર, ગુલાબ પુષ્પ, ધૂપ, દીપ અને માલપુડા, મોહનથાળ, ખીરનો ભોગ અર્પણ કરવો, શ્રી વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરવો, તમને કાર્યમાં સફળતા મળવા લાગશે.
સિંહ રાશિવાળા વ્યક્તિએ આજે સૂર્ય ગ્રહ સંબંધી લાલ કપડું 1 મીટર, ઘઉં 250 ગ્રામ, ગોળ 250 ગ્રામ, નારિયેળ, લાલ ફૂલ, લાલ ફળ, પૂજાની સોપારી, બદામ 50 ગ્રામ બ્રાહ્મણને દાન કરવાથી કાર્યમાં સફળતા મળશે.
આજનું રાશિ બળ
મેષ રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
વૃષભ રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
મિથુન રાશિ માટે આજનો દિવસ શુભ છે.
કર્ક રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
સિંહ રાશિ માટે આજનો દિવસ શુભ છે.
કન્યા રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
તુલા રાશિ માટે આજનો દિવસ શુભ છે.
વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ શુભ છે.
ધનુ રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
મકર રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
કુંભ રાશિ માટે આજનો દિવસ શુભ છે.
મીન રાશિ માટે આજનો દિવસ શુભ છે.
।। શ્રી ગણેશજી આપનું કલ્યાણ કરે ।।
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળી પછી તરત જ બેસતું વર્ષ આવે છે... પણ આ વખતે ગુજરાતીઓ માટે એક દિવસનો ફેર કેમ?

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.