શનિ 138 દિવસ રહેશે વક્રી, આ 5 રાશિઓ થશે માલામાલ

કર્મનો સ્વામી શનિ ૧૩ જુલાઈ, ૨૦૨૫ થી વક્રી થવા જઈ રહ્યો છે અને ઉલટી દિશામાં ગતિ કરશે. તે કુલ ૧૩૮ દિવસ સુધી વક્રી રહેશે.
શનિ 138 દિવસ રહેશે વક્રી, આ 5 રાશિઓ થશે માલામાલ

શનિ રહેશે વક્રી