કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે, જાણો રાશિ ઉપાય
આજનો ધાર્મિક ઉત્સવ અને વ્રત

આજનું રાશિ બળ

આજનું રાશિ બળ
|શ્રી ગણેશ ઉપાસક|
|શ્રીમદ્ ભાગવત કથાકાર|
|શાસ્ત્રીજી કમલેશભાઈ પંડ્યા|
M.Phil B.Ed. જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર
📱9924233030📱
કાર્યક્ષેત્ર: રાજકોટ, અમદાવાદ, સુરત, મુંબઈ.
સનાતન ધર્મના ધાર્મિક ઉત્સવો, પંચાંગ માર્ગદર્શન, નવગ્રહ રાશિફળ માર્ગદર્શન માટે મારા વોટ્સએપ સ્ટેટ્સ, ફેસબુક સ્ટેટ્સ, બેનિફિટ ન્યૂઝ ચેનલ જોતા રહો.
પંચાંગ માર્ગદર્શન
વિક્રમ સંવત: 2081
શાલીવાહન શક: 1946
અનલ નામ સંવત્સર: ઉત્તરાયણ - ગ્રીષ્મ ઋતુ
તારીખ: 21/05/2025, બુધવાર
માસ: વૈશાખ માસ, કૃષ્ણ, વદ પક્ષ
તિથિ: નોમ (નવમી)
નક્ષત્ર: શતભિષા નક્ષત્ર 06:58 PM સુધી
યોગ: વૈધૃતિ યોગ
આજે જન્મેલા બાળક: કુંભ રાશિ (ગ, સ, શ) આવશે.
આજનો ધાર્મિક ઉત્સવ અને વ્રત
આજે પંચક છે.
માનસ અને પદ્મ નામક શુભ યોગ છે, નવા કાર્ય શરૂ કરવા માટે ઉત્તમ દિવસ છે.
આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન
આજનું રાહુ કાળ: 12:44 PM થી 02:23 PM (અશુભ સમય)
આજનો યમઘંટ કાળ: 07:45 AM થી 09:24 AM (અશુભ સમય)
આજનું રાહુ કાળ વાસ: નૈઋત્ય દિશામાં છે, આ દિશામાં બેસીને પૂજા કે માંગલિક કાર્ય ન કરો, નુકસાન થશે.
આજનું દિશાશૂળ: ઉત્તર દિશામાં છે, યાત્રા, પ્રવાસ કરવા માટે અશુભ, દુર્ઘટના, નુકસાન થઈ શકે છે.
આજનો સૂર્યોદય: સવારે 06:06 વાગ્યે
આજનો સૂર્યાસ્ત: સાંજે 07:20 વાગ્યે
આજનો અભિજીત મુહૂર્ત: નથી.
આજનું અમૃતકાળ: 11:56 AM થી 01:30 PM સુધી.
વિજય મુહૂર્ત: 02:54 PM થી 03:46 PM સુધી (શુભ સમય).
આજનો રાશિ ઉપાય
કુંભ રાશિ (ગ, સ, શ) નો ઉપાય
કુંભ રાશિ (ગ, સ, શ) વાળા વ્યક્તિએ અશુભ ગ્રહ દશા શાંત કરવા માટે શ્રી ગણેશજીની પૂજા કરવી જોઈએ. શ્રી ગણેશજીની મૂર્તિને ગંગાજળથી શુદ્ધ કરો. કંકુ, ચંદન, ચોખા, ગુલાબ, પુષ્પ, દૂર્વા, ધૂપ, દીપ, ફૂલોની માળા અર્પણ કરો. લાડુ, કાજુ, બદામ, કિશમિસ અને ફળનો ભોગ ધરાવો. "ઓમ ગં ગણપતયે નમઃ" મંત્રની 12 માળા કરો. અશુભ ગ્રહ દશા શાંત થશે. શ્રી ગણેશજીની પૂજા કરવાથી શારીરિક, માનસિક અને આત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે.
કુંભ રાશિ (ગ, સ, શ) દાન ઉપાય
શનિ ગ્રહ સંબંધી વસ્તુઓનું દાન કરો: કાળું કપડું 1 મીટર, કાળી અડદ 50 ગ્રામ, કાળી તલ 50 ગ્રામ, લોખંડની ખીલી, તેલ 50 ગ્રામ, નારિયેળ, પૂજાની સોપારી, સિંદૂરની પૂડી બ્રાહ્મણને દાન કરો. કાર્યમાં સફળતા મળશે.
આજનું રાશિ બળ
મેષ રાશિ: આજે દિવસ શુભ છે.
વૃષભ રાશિ: આજે દિવસ શુભ છે.
મિથુન રાશિ: આજે દિવસ અશુભ છે.
કર્ક રાશિ: આજે દિવસ અશુભ છે.
સિંહ રાશિ: આજે દિવસ શુભ છે.
કન્યા રાશિ: આજે દિવસ શુભ છે.
તુલા રાશિ: આજે દિવસ અશુભ છે.
વૃશ્ચિક રાશિ: આજે દિવસ અશુભ છે.
ધનુ રાશિ: આજે દિવસ શુભ છે.
મકર રાશિ: આજે દિવસ અશુભ છે.
કુંભ રાશિ: આજે દિવસ શુભ છે.
મીન રાશિ: આજે દિવસ અશુભ છે.
શ્રી ગણેશજી આપનું કલ્યાણ કરે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળી પછી તરત જ બેસતું વર્ષ આવે છે... પણ આ વખતે ગુજરાતીઓ માટે એક દિવસનો ફેર કેમ?

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.