જાણો આજે તમારો દિવસ કેવો રહેશે? મિથુન રાશિ માટે વિશેષ ઉપાય
વિક્રમ સંવત 2081 - શાલીવાહન શક 1946 - અનલ નામ સંવત્સર - ઉત્તરાયણ - ગ્રીષ્મ ઋતુ.

આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન

આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન
।। શ્રી ગણેશ ઉપાસક ।।
।। શ્રીમદ્ ભાગવત કથાકાર ।।
।। શાસ્ત્રીજી કમલેશભાઈ પંડ્યા ।।
એમ.ફિલ., બી.એડ., જ્યોતિષ, વાસ્તુ અને કથાકાર
📱 9924233030 📱
ઓફિસ - રાજકોટ, અમદાવાદ.
કાર્યક્ષેત્ર - સુરત, મુંબઈ.
સનાતન ધર્મના ધાર્મિક ઉત્સવો, પંચાંગ માર્ગદર્શન, નવગ્રહ રાશિફળ માર્ગદર્શન માટે મારું વોટ્સએપ સ્ટેટસ, ફેસબુક સ્ટેટસ, બેનિફિટ ન્યૂઝ ચેનલ જોતા રહો.
પંચાંગ માર્ગદર્શન
વિક્રમ સંવત 2081 - શાલીવાહન શક 1946 - અનલ નામ સંવત્સર - ઉત્તરાયણ - ગ્રીષ્મ ઋતુ.
તારીખ 2/5/2025 શુક્રવાર.
વૈશાખ માસ, શુક્લ પક્ષ.
પંચમી તિથિ સવારે 09:14 સુધી છે.
આર્દ્રા નક્ષત્ર બપોરે 01:04 સુધી છે.
ધૃતિ યોગ છે.
આજે જન્મેલા બાળકની મિથુન રાશિ (ક, છ, ઘ) આવશે.
આજનો ધાર્મિક ઉત્સવ અને વ્રત
આજે શંકરાચાર્ય જયંતિ છે / સ્કંદ ષષ્ઠી છે /
રવિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ બપોરે 01:04 થી શરૂ થશે, નવા કાર્ય શરૂ કરવા માટે ઉત્તમ દિવસ છે.
આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન
આજે રાહુ કાળ સવારે 11:06 થી બપોરે 12:44 સુધી અશુભ સમય છે.
આજનો યમઘંટ કાળ બપોરે 0૩:59 થી સાંજે 05:૩6 સુધી અશુભ સમય છે.
આજે રાહુ કાળ વાસ અગ્નિ કોણ દિશામાં છે, આ દિશામાં બેસીને પૂજા કે માંગલિક કાર્ય ન કરો, નુકસાન થશે.
આજે પશ્ચિમ દિશામાં દિશાશૂળ છે, યાત્રા, પ્રવાસ કરવા માટે અશુભ, દુર્ઘટના, નુકસાન થઈ શકે છે.
આજે અભિજીત મુહૂર્ત બપોરે 12:18 થી બપોરે 01:10 સુધી શુભ સમય છે.
આજે અમૃતકાળ નથી.
વિજય મુહૂર્ત બપોરે 02:54 થી બપોરે 0૩:46 સુધી શુભ સમય છે.
રાશિ ઉપાયથી ભાગ્ય ચમકાવો
મિથુન રાશિ (ક, છ, ઘ) રાશિનો ઉપાય
મિથુન રાશિ (ક, છ, ઘ) વાળાને અશુભ ગ્રહ દશા શાંત કરવા માટે આજે શ્રી લક્ષ્મીજી અને દુર્ગા દેવીની પૂજા કરો, પંચામૃત ગંગાજળથી અભિષેક કરો, સિંદૂર, કુમકુમ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ અને ખીર, મીઠાઈનો ભોગ અર્પણ કરો.
ॐ દુર્ગા દેવી નમઃ ॐ મહાલક્ષ્મી નમઃ મંત્રની 12 માળા કરો, અશુભ ગ્રહ દશા શાંત થશે.
મિથુન રાશિ (ક, છ, ઘ) દાન ઉપાય
મિથુન રાશિ (ક, છ, ઘ) વાળા વ્યક્તિને આજે બુધ ગ્રહ સંબંધી લીલું કપડું 1 મીટર, ઊભા મગ 250 ગ્રામ, વરિયાળી 50 ગ્રામ, નાળિયેર, પૂજાની સોપારી, ગોળ 250 ગ્રામ, સિંદૂરની પડીકી, ગણેશ અથર્વશીર્ષની પુસ્તક, લીલું શાકભાજી બ્રાહ્મણને દાન કરો, કાર્ય સફળતા મળશે.
આજનું રાશિ બળ
મેષ રાશિ માટે આજનો દિવસ શુભ છે.
વૃષભ રાશિ આજનો દિવસ અશુભ છે.
મિથુન રાશિ આજનો દિવસ શુભ છે.
કર્ક રાશિ આજનો દિવસ અશુભ છે.
સિંહ રાશિ આજનો દિવસ શુભ છે.
કન્યા રાશિ આજનો દિવસ શુભ છે.
તુલા રાશિ આજનો દિવસ અશુભ છે.
વૃશ્ચિક રાશિ આજનો દિવસ અશુભ છે.
ધન રાશિ આજનો દિવસ શુભ છે.
મકર રાશિ આજનો દિવસ શુભ છે.
કુંભ રાશિ આજનો દિવસ અશુભ છે.
મીન રાશિ આજનો દિવસ અશુભ છે.
।। શ્રી ગણેશજી આપનું કલ્યાણ કરે ।।
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળી પછી તરત જ બેસતું વર્ષ આવે છે... પણ આ વખતે ગુજરાતીઓ માટે એક દિવસનો ફેર કેમ?

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.