મકર અને કુંભ રાશિ માટે પંચાંગ માર્ગદર્શન
જો તમારી રાશિ મકર અને કુંભ છે તો ટુંક સમયમાં થશે લાભ
મકર અને કુંભ રાશિ
મકર અને કુંભ રાશિ
શ્રી ગણેશ ઉપાસક
શ્રીમદ ભાગવત કથાકાર
શાસ્ત્રીજી કમલેશભાઈ પંડ્યા
એમ.ફિલ બી.એડ. જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર
(વોટ્સએપ 9924233030)
🌞પંચાંગ માર્ગદર્શન 🌞
વિક્રમ સંવત 2081- શાલિવાહન શક 1947 - ગુદા નામ સંવત્સર - દક્ષિણાયન પાનખર ઋતુ
👉તારીખ 31/8/2025 રવિવાર
👉 ભાદ્રપદ માસ, શુક્લ, સુદપક્ષ
👉 અષ્ટમી તિથિ છે.
👉 અનુરાધા નક્ષત્ર છે.
👉 વૈધૃતિ યોગ છે.
👉 આજે જન્મેલા બાળકની વૃશ્ચિક રાશિ (ન,ય,) રહેશે.
🪔 ઉત્સવ માર્ગદર્શન 🪔
ભાદ્ર છે/ ગંડ મૂળ યોગ છે/ રાધાષ્ટમી છે/ મહાલક્ષ્મી વ્રત શરૂ થાય છે/ દુર્વાષ્ટમી છે/ માસિક દુર્ગાષ્ટમી છે/ મૃત્યુ નામનો અશુભ યોગ છે, કોઈ નવું કાર્ય શરૂ ન કરો, નુકસાન થઈ શકે છે.
આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન
❌ આજે રાહુ કાળ સાંજે ૦૫-૩૦ વાગ્યાથી ૦૭-૦૫ વાગ્યા સુધીનો અશુભ સમય છે.
❌ આજે યમઘંટ કાળ બપોરે ૧૨-૪૭ વાગ્યાથી ૦૨-૨૧ વાગ્યા સુધીનો અશુભ સમય છે.
❌ આજે દિશા શૂલ પશ્ચિમ દિશામાં છે, મુસાફરી, સ્થળાંતર, અકસ્માત, નુકસાન માટે અશુભ છે.
❌ આજે રાહુ કાળ ઉત્તર દિશામાં છે, આ દિશામાં બેસીને પૂજા કે શુભ કાર્ય ન કરો, નુકસાન થશે
✅ આજે સૂર્યોદય સવારે 06-28 વાગ્યે છે, સૂર્યાસ્ત સાંજે 07-07 વાગ્યે થશે.
✅ આજે અભિજીત મુહૂર્ત બપોરે 12-27 વાગ્યાથી 01-19 વાગ્યા સુધી છે.
✅ આજે અમૃતકાળ 31 ઓગસ્ટ સવારે 05-49 વાગ્યાથી 07-37 વાગ્યા સુધી છે.
✅ વિજય મુહૂર્ત બપોરે 03-00 વાગ્યાથી 03-54 વાગ્યા સુધી શુભ સમય છે.
મકર અને કુંભ રાશિ માટે આજનો ઉપાય
૧ હનુમાનજી અને શનિજીની પૂજા કરો
૨ કાળા અને વાદળી રંગના કપડાં પહેરો
૩ અડદ અને તલનું તેલ દાન કરો
૪ શ્રી સુંદરકાંડ, હનુમાન ચાલીસા, શનિ ચાલીસાનો પાઠ કરો અને શનિ મંત્રનો જાપ કરો તો તમારી મનોકામના પૂર્ણ થશે
શાસ્ત્રીજી કમલેશભાઈ પંડ્યા
૯૯૨૪૨૩૩૦૩૦
ખાસ માર્ગદર્શન માટે મારા વોટ્સએપ સ્ટેટસ અને ફેસબુક સ્ટેટસ જોતા રહો
ભગવાન ગણેશ તમને આશીર્વાદ આપે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળી પછી તરત જ બેસતું વર્ષ આવે છે... પણ આ વખતે ગુજરાતીઓ માટે એક દિવસનો ફેર કેમ?

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.