જાણો મકર રાશિના લોકો માટે કેવો રહેશે દિવસ...
આજનો ધાર્મિક ઉત્સવ અને વ્રત

આજનું રાશિ બળ

આજનું રાશિ બળ
|| શ્રી ગણેશ ઉપાસક ||
|| શ્રીમદ્ ભાગવત કથાકાર ||
શાસ્ત્રી કમલેશભાઈ પંડ્યા
M.Phil B.Ed. જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર
📱9924233030📱
કાર્યક્ષેત્ર: રાજકોટ, અમદાવાદ, સુરત, મુંબઈ.
સનાતન ધર્મના ધાર્મિક ઉત્સવો, પંચાંગ માર્ગદર્શન, નવગ્રહ રાશિફળ માર્ગદર્શન માટે મારું વોટ્સએપ સ્ટેટસ, ફેસબુક સ્ટેટસ, અને બેનિફિટ ન્યૂઝ ચેનલ જોતા રહો.
પંચાંગ માર્ગદર્શન
વિક્રમ સંવત: 2081
શાલીવાહન શક: 1946
સંવત્સર: અનલ નામ
ઉત્તરાયણ
ઋતુ: ગ્રીષ્મ
તારીખ: 19/05/2025, સોમવાર
માસ: વૈશાખ, કૃષ્ણ, વદ પક્ષ
તિથિ: સપ્તમી
નક્ષત્ર: શ્રવણ (રાત્રે 07:29 સુધી)
યોગ: બ્રહ્મ યોગ
આજે જન્મેલા બાળક: મકર રાશિ (ખ, જ) આવશે.
આજનો ધાર્મિક ઉત્સવ અને વ્રત
આજે ભદ્રા યોગ છે.
ધનિષ્ઠા પંચક શરૂ થઈ રહ્યું છે.
સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિયોગ છે, જે નવા કાર્ય શરૂ કરવા માટે ઉત્તમ દિવસ છે.
આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન
અશુભ સમય
રાહુ કાળ: સવારે 07:45 થી 09:24 સુધી.
યમઘંટ કાળ: સવારે 11:04 થી બપોરે 12:43 સુધી.
રાહુ કાળ વાસ: વાયવ્ય દિશામાં છે. આ દિશામાં બેસીને પૂજા કે માંગલિક કાર્ય ન કરો, નુકસાન થઈ શકે છે.
દિશાશૂળ: આજે પૂર્વ દિશામાં છે. આ દિશામાં યાત્રા કે પ્રવાસ કરવાથી અશુભ, દુર્ઘટના કે નુકસાન થઈ શકે છે.
શુભ સમય
સૂર્યોદય: સવારે 06:06 વાગ્યે.
સૂર્યાસ્ત: સાંજે 07:20 વાગ્યે.
અભિજિત મુહૂર્ત: બપોરે 12:17 થી 01:10 સુધી.
અમૃતકાળ: સવારે 08:49 થી 10:29 સુધી.
વિજય મુહૂર્ત: બપોરે 02:54 થી 03:46 સુધી.
આજનો રાશિ ઉપાય
મકર રાશિ (ખ, જ) ઉપાય
મકર રાશિ (ખ, જ) વાળા જાતકોએ અશુભ ગ્રહ દશા શાંત કરવા માટે શ્રી લક્ષ્મી દેવીની મૂર્તિ કે છબીને ગંગાજળથી શુદ્ધ કરવી. ત્યારબાદ કુમકુમ, ચંદન, ચોખા, ગુલાબ પુષ્પ, ધૂપ, દીવો અને ફૂલોની માળા અર્પણ કરવી. કાજુ, બદામ, કિસમિસ અને ફળનો ભોગ ધરાવી "ॐ મહાલક્ષ્મી નમઃ" મંત્રની 12 માળા કરવાથી અશુભ ગ્રહ દશા શાંત થશે. શ્રી મહાલક્ષ્મી પૂજા કરવાથી શારીરિક, માનસિક અને આત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે.
મકર રાશિ (ખ, જ) દાન ઉપાય
શનિ ગ્રહ સંબંધિત વસ્તુઓ જેવી કે કાળો કપડો (1 મીટર), કાળી અડદ (50 ગ્રામ), કાળી તલ (50 ગ્રામ), લોખંડની ખીલ, તેલ (50 ગ્રામ), નારિયેળ, પૂજાની સોપારી, સિંદૂરની પૂડી બ્રાહ્મણને દાન કરવાથી કાર્યમાં સફળતા મળશે.
આજનું રાશિ બળ
મેષ રાશિ: આજે દિવસ શુભ છે.
વૃષભ રાશિ: આજે દિવસ અશુભ છે.
મિથુન રાશિ: આજે દિવસ અશુભ છે.
કર્ક રાશિ: આજે દિવસ શુભ છે.
સિંહ રાશિ: આજે દિવસ શુભ છે.
કન્યા રાશિ: આજે દિવસ અશુભ છે.
તુલા રાશિ: આજે દિવસ અશુભ છે.
વૃશ્ચિક રાશિ: આજે દિવસ શુભ છે.
ધનુ રાશિ: આજે દિવસ અશુભ છે.
મકર રાશિ: આજે દિવસ શુભ છે.
કુંભ રાશિ: આજે દિવસ અશુભ છે.
મીન રાશિ: આજે દિવસ શુભ છે.
|| શ્રી ગણેશજી તમારું કલ્યાણ કરે ||
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળી પછી તરત જ બેસતું વર્ષ આવે છે... પણ આ વખતે ગુજરાતીઓ માટે એક દિવસનો ફેર કેમ?

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.