UPમાં 1.27 કરોડ હિન્દુ મતદારોનાં નામ ગાયબ હોવાનો યોગીનો દાવો, સંજય સિંહે પૂછ્યું – હવે જ્ઞાનેશ કુમારના નારા કેમ નહીં?

CM યોગી આદિત્યનાથે દાવો કર્યો કે UPની મતદાર યાદીમાંથી આશરે 1.27 કરોડ હિન્દુ મતદારોનાં નામ ગાયબ થઈ ગયા છે. હવે આ મુદ્દે AAP સાંસદ સંજય સિંહે ભાજપને એવો ...
યોગી આદિત્યનાથ અને સંજય સિંહ વચ્ચે મતદાર યાદીનો વિવાદ

UPમાં 1.27 કરોડ હિન્દુ મતદારોનાં નામ ગાયબ હોવાના યોગીના દાવા પર સંજય સિંહનો પલટવાર