NCPના વિલીનીકરણની ચર્ચા વચ્ચે સંજય રાઉતનું મોટું નિવેદન! શરદ પવાર ભાજપ સાથે નહીં જાય, અમિત શાહ પર પણ નિશાન

મહારાષ્ટ્રના રાજકારણમાં NCPના વિલીનીકરણને લઈને ફરી મોટો સસ્પેન્સ! શું શરદ પવાર ભાજપ કે NDA સાથે હાથ મિલાવશે?
NCPના વિલીનીકરણની અટકળો વચ્ચે સંજય રાઉતનું નિવેદન

NCPના બંને જૂથોના સંભવિત વિલીનીકરણ અને શરદ પવારના NDA સાથેના જોડાણ અંગે સંજય રાઉતે નિવેદન આપ્યું