Uttar Pradesh:સપાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ ત્રણ ધારાસભ્યોને હાંકી કાઢ્યા

સમાજવાદી પાર્ટીએ ત્રણ ધારાસભ્યોને પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ હાંકી કાઢ્યા, પૂરતો ગ્રેસ પિરિયડ આપ્યો હોવા છતાં સુધારો ન જોવા મળતા પક્ષમાંથી હાંકી કાઢ્યા.
Uttar Pradesh:સપાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ ત્રણ ધારાસભ્યોને હાંકી કાઢ્યા

પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ સપાના ધારાસભ્યોને હાંકી કાઢ્યા