ઓવૈસી અને ચંદ્રશેખર આઝાદનું નવું ગઠબંધન! CM ચહેરાની જાહેરાતથી અખિલેશ યાદવની મુશ્કેલી વધશે?

ઉત્તર પ્રદેશના રાજકારણમાં 2027ની ચૂંટણી પહેલાં મોટો રાજકીય ધડાકો! અસદુદ્દીન ઓવૈસી અને ચંદ્રશેખર આઝાદે હાથ મિલાવીને 'સોશિયલ ચેન્જ ફ્રન્ટ'ની જાહેરાત કરી ...
ઓવૈસી અને ચંદ્રશેખર આઝાદના નવા રાજકીય ગઠબંધનની જાહેરાત

અસદુદ્દીન ઓવૈસી અને ચંદ્રશેખર આઝાદે 2027ની UP ચૂંટણી માટે સોશિયલ ચેન્જ ફ્રન્ટ ગઠબંધનની જાહેરાત કરી