

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારમાં ₹34,470 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, 9.76 કિમી લાંબા 'નીતિશ સેતુ'ને PM મોદીએ જનતાને સમર્પિત કર્યો!

પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલાં EDના એક્શને રાજકીય ગરમાવો વધાર્યો! રાજ્યના મુખ્ય સચિવ કે.એ.પી. સિંહા સહિત બે વરિષ્ઠ IAS અધિકારીઓને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવતાં ખળભળાટ મચ્યો છે.

મોહમ્મદ સિરાજને ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન ન મળતાં રાજકીય ઘમાસાણ શરૂ! કોંગ્રેસ અને AIMIMના નેતાઓએ પસંદગી પર ભેદભાવના સવાલો ઉઠાવ્યા, તો NCPના ઝીશાન સિદ્દીકીએ આપ્યો વળતો જવાબ.