

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પંજાબમાં NDA સરકાર બનાવવાનો અમિત શાહનો દાવો… અને સુખબીર બાદલે ગઠબંધન અંગે શું સંકેત આપ્યો? AAP-કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં, પરંતુ અન્ય પક્ષો માટે દરવાજા ખુલ્લા!

ચૂંટણી પંચમાં અંદરખાને શું થયું? બે ચૂંટણી કમિશનરોએ વરિષ્ઠ અધિકારી સામે વાંધો ઉઠાવી કેબિનેટ સચિવને પત્ર લખ્યો! RTIમાં સામે આવેલી ફાઇલની નોંધોએ વિવાદને ફરી ચર્ચામાં લાવ્યો.

ગુજરાતની સરકારી શાળાઓમાં હવે પ્રવેશ માટે આચાર્યની લેખિત મંજૂરી ફરજિયાત! સરકાર આ નિર્ણયને બાળકોની સુરક્ષા માટે જરૂરી ગણાવી રહી છે, તો AAP અને કોંગ્રેસે ઉઠાવ્યા ગંભીર સવાલો!