ગુજરાતની સરકારી શાળાઓમાં પ્રવેશ માટે આચાર્યની મંજૂરી ફરજિયાત! AAP-કોંગ્રેસે સરકારને કેમ ઘેરી?

ગુજરાતની સરકારી શાળાઓમાં હવે પ્રવેશ માટે આચાર્યની લેખિત મંજૂરી ફરજિયાત! સરકાર આ નિર્ણયને બાળકોની સુરક્ષા માટે જરૂરી ગણાવી રહી છે, તો AAP અને કોંગ્રેસે ...
ગુજરાતની સરકારી શાળાઓના નવા પ્રવેશ નિયમો પર રાજકીય વિવાદ

ગુજરાતની સરકારી શાળાઓમાં પ્રવેશ અને વીડિયો રેકોર્ડિંગના નવા નિયમો પર રાજકીય વિવાદ.