રાહુલ-પ્રિયંકા સામે ફરી FIR! 91ની અટકાયત બાદ રાહુલનું ‘100 કેસ’ વાળું નિવેદન કેમ ચર્ચામાં?

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત અનેક નેતાઓ સામે દિલ્હી પોલીસે નોંધાવી FIR, જ્યારે SIR વિરોધ દરમિયાન 91 લોકોની અટકાયત કરવામાં આવી.
SIR વિરોધ મામલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સામે FIR

SIR વિરોધ દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત વિપક્ષી નેતાઓની અટકાયત બાદ દિલ્હી પોલીસે FIR ન...