ગુજરાતના પ્રભારી મંત્રીઓને જિલ્લાની ફાળવણી
સરકારે મંત્રીમંડળની રચના બાદ, 25 મંત્રીઓને પ્રભારી મંત્રીઓ તરીકે જિલ્લાઓની જવાબદારી સોંપી

મંત્રીઓની નવા જિલ્લાની ફાળવણી

મંત્રીઓની નવા જિલ્લાની ફાળવણી
રાજ્યના દરેક જિલ્લામાં સુવ્યવસ્થિત વહીવટ અને વિકાસ કાર્યોની દેખરેખ રાખી શકાય તે માટે ગુજરાત સરકારે (Gujarat Sarkar) પ્રભારી મંત્રીઓની નવી ફાળવણી જાહેર કરી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 1 નવેમ્બર, 2025ના રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીમંડળના સભ્યોને જિલ્લાઓના પ્રભારી તરીકેની જવાબદારી સોંપી છે. આ નિર્ણય દ્વારા મંત્રીઓ પોતપોતાના જિલ્લાઓમાં સરકારી યોજનાઓ, વિકાસના કાર્યો અને વહીવટી પ્રવૃત્તિઓનું સીધું નિરીક્ષણ કરી શકશે, જેનાથી પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ વધુ ઝડપી બની શકશે.
પ્રભારી મંત્રીઓ અને તેમને ફાળવાયેલા જિલ્લાઓ


આ વહીવટી ફેરફારથી જિલ્લા કક્ષાએ સરકારી કામગીરીમાં વધુ પારદર્શિતા અને ગતિશીલતા આવવાની અપેક્ષા છે. મંત્રીઓ હવે પોતપોતાના પ્રભારી જિલ્લાઓના વિકાસને સીધી દેખરેખ હેઠળ લઈ શકશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!

SIR વિવાદમાં ‘બાંગ્લાદેશ’ની એન્ટ્રી કેમ? રાજનાથ સિંહે રાહુલ ગાંધી અને INDIA બ્લોક પર કર્યા આકરા પ્રહાર! શું ચૂંટણી સુધારાનો વિવાદ હવે ‘શાસન પરિવર્તન’ના આરોપો સુધી પહોંચી ગયો છે?

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.