‘મેલું ઉપાડવા’ના નિવેદન બાદ મનસુખ વસાવાનો વળતો પ્રહાર! કહ્યું, ‘બાપુનું રાજકારણ પૂરું થઈ ગયું...’

શંકરસિંહ વાઘેલા પર મનસુખ વસાવાનો સીધો પ્રહાર! ‘બાપુનું રાજકારણ પૂરું થઈ ગયું...’થી લઈને ભીલપ્રદેશ અને અનંત પટેલ સુધી સાંસદે શું કહ્યું?
મનસુખ વસાવાનો શંકરસિંહ વાઘેલા સામે પ્રહાર

મનસુખ વસાવાના શંકરસિંહ વાઘેલા સામેના નિવેદન બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું