ચૂંટણી પંચ સામે 3 દિવસના વિરોધ પછી શું બદલાયું? હવે INDIA ગઠબંધનની એકતાની કસોટી!

CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે વિપક્ષે રજૂ કરી ફરિયાદો, પરંતુ શું આ વિરોધથી ગઠબંધનની એકતા વધુ મજબૂત થશે?
INDIA ગઠબંધનના નેતાઓએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આવેદનપત્ર આપ્યું

ચૂંટણી પંચના વિરોધ બાદ INDIA ગઠબંધનના નેતાઓએ રાષ્ટ્રપતિ મુર્મુને આવેદનપત્ર આપ્યું