ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની બાદબાકી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર માટે BJPએ 20 સ્ટાર પ્રચારકો જાહેર કર્યા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનો સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાવેશ
ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની બાદબાકી

હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની બાદબાકી