ત્રણેય સ્તરે ભાજપનું શાસન છતાં ભાજપના જ ધારાસભ્યનું કામ દોઢ વર્ષ અટક્યું! તો સામાન્ય પ્રજાની રજૂઆતોનું શું? 

ત્રણેય સ્તરે ભાજપનું શાસન હોવા છતાં ભાજપના જ ધારાસભ્યની રજૂઆત પર કાર્યવાહી કરવામાં દોઢ વર્ષનો સમય કેમ લાગ્યો? જાણો સમગ્ર મામલો...
દરિયાપુર દરવાજાના વિકાસ અને ઐતિહાસિક સ્મારકના જતન અંગે AMCની કામગીરી

અમદાવાદના ઐતિહાસિક દરિયાપુર દરવાજાના વિકાસ અને જતન અંગે AMCની કામગીરીને લઈને ઉઠ્યા સવાલો