કડી ભાજપમાં પૂર્વ DyCM અને MLA જૂથ સામસામે!

ભાજપના બંને જૂથોએ એક જ દિવસે અને એક જ સમયે રાખતાં દિવાળી સ્નેહમિલન રાખતાં વિવાદ
કડી ભાજપમાં પૂર્વ DyCM અને MLA જૂથ વચ્ચે વિખવાદ!

કડી એપીએમસીની આમંત્રણ પત્રિકામાં ધારાસભ્યનું નામ નહી લખતાં રાજકીય માહોલ ગરમાયો