7 દિવસ માટે જેલની બહાર આવશે ચૈતર વસાવા, પરંતુ હાઇકોર્ટે લગાવી આ મોટી રોક!

7 દિવસના જામીન મળ્યા… પણ હાઇકોર્ટે લગાવી એવી રોક કે મામલો ફરી ચર્ચામાં! ચૈતર વસાવા શું કરી શકશે અને શું નહીં? જાણો આખી વાત…
ચૈતર વસાવાને ગુજરાત હાઇકોર્ટમાંથી 7 દિવસના હંગામી જામીન

ચૈતર વસાવાને 7 દિવસના હંગામી જામીન