નિવૃત્તિ પછી ફરી કોન્ટ્રાક્ટ પર નિમણૂક, AMCમાં શું ચાલી રહ્યું છે?

30 જૂને વયમર્યાદાના કારણે નિવૃત્ત થયેલા અધિકારીને હવે 6 મહિનાના કોન્ટ્રાક્ટ પર નવી જવાબદારી સોંપાઈ
AMCમાં નિવૃત્ત અધિકારીને 6 મહિનાનો કોન્ટ્રાક્ટ

AMCમાં નિવૃત્ત અધિકારીને 6 મહિનાના કોન્ટ્રાક્ટ પર ફરી જવાબદારી સોંપાઈ