14 ગેટ, હજારો ક્યુસેક પાણી અને અમદાવાદમાં જળબંબાકાર... આખરે નિર્ણય ક્યારે લેવાયો?

કોંગ્રેસના નેતા મનીષ દોશીએ ગેટ ઓપરેશન, પાણીના સ્તર, પૂર ચેતવણી અને વહીવટી જવાબદારી અંગે પારદર્શક તપાસની માગ કરી.
અમદાવાદમાં ભારે વરસાદ બાદ વાસણા બેરેજના 14 ગેટ ખુલ્યા

વાસણા બેરેજના 14 ગેટ ખુલ્યા, અમદાવાદ જળબંબાકાર. (AI Generated તસ્વીર)