'ગાંધીનગરવાળા દૂધે ધોયેલા નથી, ભાજપ-કોંગ્રેસ બધાને હપ્તા મળ્યા'-મનસુખ વસાવા

મનરેગા કૌભાંડ મામલે સાંસદ મનસુખ વસાવાનો સનસનીખેજ આક્ષેપ કરતાં રાજકીય ગરમાવો
'ગાંધીનગરવાળા દૂધે ધોયેલા નથી, ભાજપ-કોંગ્રેસ બધાને હપ્તા મળ્યા'-મનસુખ વસાવા

મનરેગા યોજના હેઠળ થયેલા કામોની દરેક જિલ્લામાં CIDની ટીમ દ્વારા તપાસ કરાવવાની માંગ