અમેરિકાએ TRF ને આતંકવાદી સંગઠન જાહેર કર્યું

કાશ્મીરમાં નરસંહાર બાદ અમેરિકાએ રેઝિસ્ટન્સ ફ્રન્ટને વૈશ્વિક આતંકવાદી યાદીમાં સામેલ કર્યું
બંદુક સાથે આતંકવાદી અને હુમલા બાદ લશ્કરી કાર્યવાહી

પહલગામ માં આતંકવાદી હુમલા પછી આર્મડ ફોર્સિસની કાર્યવાહી (ફાઇલ તસ્વિર)