સીઝફાયરમાં અમેરિકાની દખલગીરી? વિપક્ષ ભડક્યો, સોશિયલ મીડિયા પર ઈન્દિરા ગાંધી ટ્રેન્ડમાં

અમેરિકાની ધમકી છતા ઇંદિરાએ 1971માં પાક.ના બે કટકા કરી નાખેલા તે આક્રામકતા યાદ કરાઇ
સીઝફાયરમાં અમેરિકાની દખલગીરી? વિપક્ષ ભડક્યો, સોશિયલ મીડિયા પર ઈન્દિરા ગાંધી  ટ્રેન્ડમાં

1971 અને હાલની સ્થિતિ વચ્ચે મોટું અંતર, આપણા માટે શાંતિ જરૂરી હતી : કોંગ્રેસ નેતા થરૂર