

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બાંગ્લાદેશના રાજકારણમાં ફરી મોટો ભૂકંપ આવવાની શક્યતા! ભારતમા 2 વર્ષથી વધુ સમયથી રહેતા શેખ હસીના 16 ડિસેમ્બરે વતન પરત ફરશે હોવાનો તેમના પ્રવક્તાનો દાવો.

પૂર્વી લિબિયાના બેનગાઝી નજીક રશિયન યુદ્ધજહાજ 'મર્ક્યુરી' પર શંકાસ્પદ યુક્રેનિયન દરિયાઈ ડ્રોન હુમલાના અહેવાલથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી છે.

ભારત સામે ચીન અને પાકિસ્તાનની વધતી લશ્કરી ભાગીદારી હવે અમેરિકાની નજરમાં પણ ચિંતાનો વિષય બની છે!