3 દિવસમાં 3 જહાજો પર હુમલા! 2 ભારતીય નાવિકો લાપતા, હોર્મુઝમાં શું થઈ રહ્યું છે?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?
હોર્મુઝમાં ટેન્કર પર ડ્રોન હુમલો

હોર્મુઝ જળસંધિ નજીક ટેન્કર પર ડ્રોન હુમલો, બે ભારતીય નાવિકો લાપતા