ઓડિશામાં મુખ્ય એન્જિનિયરના ઘરે વિજિલન્સના દરોડા, 2.1 કરોડ રોકડ જપ્ત

ચોંકાવનારી ઘટનામાં, જ્યારે વિજિલન્સ ટીમ સારંગીના ફ્લેટ પર પહોંચી, ત્યારે તેમણે ગભરાઈને 500 રૂપિયાની નોટોના બંડલ બારીમાંથી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો
ઓડિશામાં મુખ્ય એન્જિનિયરના ઘરે વિજિલન્સના દરોડા, 2.1 કરોડ રોકડ જપ્ત

બારીમાંથી ઉડાડ્યા હરામના પૈસા