વૈભવ સૂર્યવંશીની પીએમ મોદી સાથેની ખાસ મુલાકાત

પટના એરપોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત કરી. આ દરમિયાન વૈભવે પીએમ મોદીના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ મેળવ્યા.
વૈભવ સૂર્યવંશીની પીએમ મોદી સાથેની ખાસ મુલાકાત

વૈભવ સૂર્યવંશી પીએમને મળ્યો