મહાકુંભમા સગીરાને સાધ્વી બનાવનારા ગુરુને જૂના અખાડાએ 7 વર્ષ માટે હાંકી કાઢ્યા

19 જાન્યુઆરીએ મહાકુંભમાં છોકરીનું પિંડદાન થવાનું હતું. નિયમોનો ભંગ કરીને સગીરાને સામેલ કરવામાં આવી હતી
મહાકુંભમા સગીરાને સાધ્વી બનાવનારા ગુરુને જૂના અખાડાએ 7 વર્ષ માટે હાંકી કાઢ્યા

19 જાન્યુઆરીએ મહાકુંભમાં છોકરીનું પિંડદાન થવાનું હતું. નિયમોનો ભંગ કરીને સગીરાને સામેલ કરવામાં આવી હ...