જ્યાંથી 'બેટી બચાવો..' ની શરૂઆત થઈ ત્યાં જ દીકરીઓની સ્થિતિ ચિંતાજનક, સરકાર કરશે તપાસ

પાણીપત જિલ્લામાંથી જ બેટી બચાવો બેટી પઢાવો અભિયાન શરૂ થયુ
જ્યાંથી 'બેટી બચાવો..' ની શરૂઆત થઈ ત્યાં જ દીકરીઓની સ્થિતિ ચિંતાજનક, સરકાર કરશે તપાસ

ગેરકાયદે અલ્ટ્રાસાઉન્ડ કેન્દ્રો પર દરોડા પાડવામાં આવશે