એર ઈન્ડિયાની ફ્લાઇટમાં તકનિકી ખામી, સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી ફ્લાઈટને કોલકાતામાં ઉતારવી પડી

એર ઈન્ડિયાની ફ્લાઇટ AI180ના ઈન્જિનમાં ખામી આવતા કોલકાતામાં મુસાફરોને ઉતારવામાં આવ્યા, અમદાવાદ દુર્ઘટના બાદ ફરી વાર ટેક્નિકલ ખામી સામે આવી.
એર ઈન્ડિયાની ફ્લાઇટમાં તકનિકી ખામી, સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી ફ્લાઈટને કોલકાતામાં ઉતારવી પડી

એર ઈન્ડિયાની ફ્લાઇટમાં તકનિકી ખામી