શું કેન્દ્ર મુસ્લિમોને હિન્દુ ધાર્મિક ટ્રસ્ટમાં સામેલ થવાની મંજૂરી આપશે? વક્ફ બિલ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

મુસલમાનોનો એક મોટો વર્ગ છે જે વક્ફ અધિનિયમ દ્વારા શાસિત થવા માંગતો નથી : સોલિસિટર જનરલ તુષાર મહેતા
શું કેન્દ્ર મુસ્લિમોને હિન્દુ ધાર્મિક ટ્રસ્ટમાં સામેલ થવાની મંજૂરી આપશે? વક્ફ બિલ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પર સવાલોનો મારો કર્યો...