સલમાન ખાનના ઘરે કડક સુરક્ષા, અજાણી મહિલાના ઘૂસખોરીના પ્રયાસ બાદ પોલીસ સતર્ક

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના મુંબઇ સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટ ખાતે એક અજાણી મહિલાએ ઘૂસખોરી પ્રયાસ બાદ સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે.
સલમાન ખાનના ઘરે કડક સુરક્ષા, અજાણી મહિલાના ઘૂસખોરીના પ્રયાસ બાદ પોલીસ સતર્ક

સલમાન ખાન