સાવરકર પર રાહુલના નિવેદનથી SC લાલઘૂમ, કહ્યું, 'મહાત્મા ગાંધીને પણ નોકર કહેશો?'

સુપ્રીમ કોર્ટે વીર સાવરકર પરના નિવેદન બદલ રાહુલ ગાંધીની આકરી ટીકા કરી, તેમને સ્વતંત્રતા સેનાનીઓ વિશે બેજવાબદાર નિવેદનો ન આપવાની સલાહ આપી...
સાવરકર પર રાહુલના નિવેદનથી SC લાલઘૂમ, કહ્યું, 'મહાત્મા ગાંધીને પણ નોકર કહેશો?'

રાહુલ ગાંધીને સુપ્રીમનો કડક સંદેશ...