રણવીર અલ્હાબાદિયાને રાહત, સુપ્રીમ કોર્ટે પાસપોર્ટ રિલીઝ કરવાનો આદેશ આપ્યો

સુપ્રીમ કોર્ટે શરતો સાથે પાસપોર્ટ મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે અલ્હાબાદિયા વિરુદ્ધ તપાસ પૂર્ણ થઈ ગઈ છે.
રણવીર અલ્હાબાદિયાને રાહત, સુપ્રીમ કોર્ટે પાસપોર્ટ રિલીઝ કરવાનો આદેશ આપ્યો

રણવીર અલ્હાબાદિયા