જગન મોહન રેડ્ડીને રાહત: ગુંટુર રેલી મૃત્યુ કેસમાં હાઈકોર્ટનો ચુકાદો!

પૂર્વ મુખ્યમંત્રીને રાહત આપતા કોર્ટે કહ્યું,'તમામ સાવચેતીઓ છતાં કુંભ મેળામાં પણ અકસ્માતો બને છે.'
જગન મોહન રેડ્ડીને રાહત: ગુંટુર રેલી મૃત્યુ કેસમાં હાઈકોર્ટનો ચુકાદો!

રેલી દરમિયાન પલાનાડુ જિલ્લાના સતનાપલ્લેમાં જગન મોહન રેડ્ડીના કાફલામાં સામેલ એક વાહને સી.સિંગૈયા ને ક...