

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સાઉદી અરેબિયામાં એરપોર્ટ અને તેલ ક્ષેત્ર પર ડ્રોન હુમલા! એક ભારતીય નાગરિકનું મોત, અનેક લોકો ઘાયલ… હુમલાઓ બાદ અમેરિકાએ પોતાના બિન-આવશ્યક કર્મચારીઓ અને તેમના પરિવારજનોને દેશ છોડવાનો આદેશ કેમ આપ્યો?

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.