ફ્લાઇટમાં પેનિક એટેક, મુસાફરે લાફો ઝીંક્યો

સાથી મુસાફરે તેને લાફો ઝીંકી દીધો, કહ્યું- હું પરેશાન થઈ રહ્યો હતો; Video વાઈરલ
ઇન્ડિગોની મુંબઈ-કોલકાતા ફ્લાઇટમાં એક વ્યક્તિને પેનિક એટેક આવ્યો

મુસાફરે લાફો ઝીંક્યો