Covid-19 રસી અને હાર્ટ એટેક વચ્ચે કોઈ સંબંધ નથી: ICMR-એઇમ્સની સ્ટડી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આ અંગે સ્પષ્ટતા કરી છે કે, યુવાનોમાં હાર્ટ એટેકના વધતા કેસ અને કોરોના રસી વચ્ચે કોઈ જોડાણ નથી.
Covid-19 રસી અને હાર્ટ એટેક વચ્ચે કોઈ સંબંધ નથી: ICMR-એઇમ્સની સ્ટડી

લોકોને ગભરાવાની જરુર નથી...