NEET UG 2025: કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજે 22.7 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે

દેશભરમાં રવિવારે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ ફોર અંડરગ્રેજ્યુએટ (NEET-UG) 2025 યોજાવાની છે જેમાં 22.7 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના છે.
NEET UG 2025: કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજે 22.7 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ ફોર અંડરગ્રેજ્યુએટ