મોનાંક પટેલ: ભારતીય મૂળના ખેલાડી જેણે અમેરિકામાં ઇતિહાસ રચ્યો!

ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર મોનાંક પટેલે માઈકલ બ્રેસવેલ સાથે 119 રનની ભાગીદારી કરી હતી
મોનાંક પટેલ: ભારતીય મૂળના ખેલાડી જેણે અમેરિકામાં ઇતિહાસ રચ્યો!

એમઆઈ ન્યૂ યોર્ક માટે રમતા તેણે સિએટલ ઓર્કાસ સામે ૫૦ બોલમાં ૯૩ રન બનાવ્યા હતા