ખેડૂતો માટે ગુડ ન્યુઝ, કેન્દ્રિય કેબિનેટનાં 5 મોટાં નિર્ણયો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી જેમાં 5 મોટા નિર્ણય લેવાયાં હતા.જેની માહિતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી છે
ખેડૂતો માટે ગુડ ન્યુઝ, કેન્દ્રિય કેબિનેટનાં 5 મોટાં નિર્ણયો

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોદી સરકારે લીધા આ 5 મોટા નિર્ણય