4 મોત બાદ 24 કલાકનું બંધ, મણિપુરમાં શું થયું?

મણિપુરના કામજોગમાં ભારત-મ્યાનમાર સરહદ નજીક સશસ્ત્ર હુમલામાં પિતા-પુત્ર સહિત ચારનાં મોત થયા.
મણિપુરના કામજોગમાં ભારત-મ્યાનમાર સરહદ નજીક સશસ્ત્ર હુમલો

મણિપુરના કામજોગના પિલોંગ ગામમાં સશસ્ત્ર હુમલા બાદ સુરક્ષા દળોની કાર્યવાહી