બેંગલુરુમાં ભાગદોડ કેસ: કર્ણાટક હાઈકોર્ટે સીલબંધ કવરમાં જવાબ દાખલ કરવાનો આપ્યો આદેશ

કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે (10 જૂન) બેંગલુરુમાં ભાગદોડ કેસમાં રાજ્યને સીલબંધ કવરમાં જવાબ રજૂ કરવાની મંજૂરી આપી. આ કેસમાં આગામી સુનાવણી 12 જૂને થશે.
બેંગલુરુમાં ભાગદોડ કેસ: કર્ણાટક હાઈકોર્ટે સીલબંધ કવરમાં જવાબ દાખલ કરવાનો આપ્યો આદેશ

બેંગલુરુમાં ભાગદોડ કેસમાં કર્ણાટક હાઈકોર્ટે સીલબંધ કવરમાં જવાબ દાખલ કરવાનો આપ્યો આદેશ